ગુજરાત
News of Friday, 9th April 2021

અમદાવાદના કૃષ્ણગર વિસ્તારમાં અંકુર સ્કૂલમાં આગ : ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બીજી બાજુ આગ લાગવાનો સિલસિલો પણ યથવાત જોવા મળી રહ્યો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાની જાણ કરી ફાયર વિભાગને થતાં 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. સ્કૂલમાં આગ લાગવાનુ કારણ અકબંધ છે.

(12:28 pm IST)