ગુજરાત
News of Friday, 9th April 2021

ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના પોઝીટીવ : સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર કોરોનાની ઝપટે

અગાઉ પણ કેટલાય ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

અમદાવાદ : ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. ધારાસભ્ય કુબેર ડિંડોર કોરોના સંક્રમિત થયા છે. કુબેર ડિંડોર સંતરામપુરના ધારાસભ્ય છે. આ અગાઉ પણ કેટલાય ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

(11:20 am IST)