ગુજરાત
News of Thursday, 9th April 2020

કોરોના : પોલીસ કાર્યવાહી

ડ્રોન સર્વેલન્સની કામગીરી સઘન કરાઈ છે

અમદાવાદ, તા. : ગુજરાતમાં સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કોરોનાના કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ આજે કહ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉનને વધુ કડક બનાવવામાં આવશે. જીવન રૂરી ચીજવસ્તુઓનું બહાનું કરી લોકડાઉનને હળવાશથી લેનાર સામે શિવાનંદ ઝાએ લાલઆંખ કરી હતી. પોલીસ કાર્યવાહીની વિગતો તેઓએ આપી હતી જે નીચે મુજબ છે.

ડ્રોન સર્વેલન્સથી ગુના

૪૫૨

ડ્રોન સર્વેલન્સથી હજુ સુધી ગુના

૩૦૧૭

ડ્રોન સર્વેલન્સ મારફતે લોકોની અટકાયત

૭૦૪૯

સીસીટીવી નેટવર્ક દ્વારા ગુનો

૬૧

સીસીટીવી નેટવર્ક દ્વારા અટકાયત

૧૨૭

સીસીટીવી નેટવર્ક મારફતે હજુ સુધી ગુના

૪૬૦

સીસીટીવી નેટવર્ક મારફતે રાજ્યમાંથી અટકાયત

૯૦૯

સોશિયલ મિડિયાથી ખોટા મેસેજ માટે ગુના

૧૪૯

સોશિયલ મિડિયા મારફતે ખોટા મેસેજ બદલ અટકાયત

૨૭૩

લોકડાઉન જાહેરનામા ભંગના ગુનાની કુલ સંખ્યા

૨૯૫૬

ક્વોરનટીન લોકો દ્વારા કાયદા ભંગના ગુનાૌ

૮૭૩

અન્ય ગુનાઓ નોંધાયા

૩૩૭

રાયોટિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ અટકાયત

૬૨૬૫

લોકડાઉન દરમિયાન વાહનો જપ્ત

૪૧૬૩

મરકઝના લોકોની ઓળખ

૧૨૭

મરકઝના લોકોના કોરોના ટેસ્ટ

૧૨૭

કુલ મરકઝના લોકોના ટેસ્ટ પોઝિટિવ

૧૨

(9:11 pm IST)