News of Thursday, 9th April 2020
આઈરન ટ્રાયંગલ (બેકબોન) દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં ૨૫ લાખનું અનુદાન
રાજકોટ : જાણીતી કંપની આઈરન ટ્રાયંગલ (બેકબોન જૂનુ નામ) દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ.૨૫ લાખનો ચેક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે આઈરોન ટ્રાયંગલ પ્રા.લી.ના શ્રી કિશોરભાઈ વિરમગામા, શ્રી ભવાનભાઈ રંગાણી અને ડો.અંકુરભાઈ પાંચાણી ઉપસ્થિત રહ્યા હતા.
(3:42 pm IST)