ગુજરાત
News of Friday, 9th March 2018

બાવળા પાસે દારૂ મામલે જૂથ અથડામણઃ પાંચને ઇજાઃ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્‍થળે

બાવળાઃ અમદાવાદ નજીક આવેલ બાવળાના ગાંગડ ગામે દારૂના મામલે બે જૂથ બાખડ્યા હતાં. જેમાં પાંચ વ્‍યકિતને ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતા જ ડીવાયસપી સહિતનો પોલીસ કાફલો સ્‍થળ પર પહોંચ્‍યો હતો અને પરિસ્‍થિતિને કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી. આ અથડામણના ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

(4:57 pm IST)