ગુજરાત
News of Thursday, 8th March 2018

અરવલ્લીના મોડાસામાં દારૂના નશામાં ભાન ભૂલેલા પોલીસકર્મીનો વિડીયો વાયરલ

જુના બસસ્ટૅન્ડ પાસે દારૂના નશામાં દાદાગીરી કરતો પોલીસકર્મીના દ્રશ્યો લોકોએ કેદ કર્યા

અરવલ્લીના મોડાસમાં દારૂના નશામાં ધૂત બનેલ પોલીસકર્મીનો વિડીયો વાયરલ થયો છે દારૂના નશામાં પોલીસ કર્મી દાદાગીરી કરતો હોય તેવો વીડિયો વાયરલ મોડાસાના જુના બસસ્ટેશન પાસેનો હોવાનું જણાવાઈ છે દારૂના નશામાં ભાન ભૂલેલા પોલીસ કર્મીએ કુતૂહલ સર્જ્યું હતુ. જિલ્લા પોલિસ તંત્રને બદનામ કરતા કર્મીઓ સામે સવાલ ઉઠ્યા હતા. મોબાઈલના કેમેરામાં લોકોએ લથડીયા ખાતા પોલીસ કર્મીના દ્રશ્યો કેદ કર્યા હતા.

(9:12 am IST)