ગુજરાત
News of Friday, 8th October 2021

ગુજરાતની સુપ્રસિદ્ધ લેન્ડમાર્ક જગ્યાનું નવું નામકરણ થઈ રહ્યું છે: ટૂંક સમયમાં ધડાકાબંધ જાહેરાત: ન્યૂઝફર્સ્ટ

મોટા આશ્ચર્ય માટે તૈયાર રહેજો. ગુજરાતના ખૂબ જ સુપ્રસિદ્ધ અને જાણીતા, લેન્ડમાર્ક  એવી જગ્યાનું નવું નામ આપવામાં આવી રહ્યાનું જાણવા મળે છે. રાજ્ય સરકારને આ બાબતની દરખાસ્ત ફોરવર્ડ થઈ ગયાનું પણ જાણવા મળે છે. ધડાકાબંધ મોટા એનઉન્સમેન્ટ માટે રાહ જોવો અને નજર રાખતા રહો. વધુ વિગતોની રાહ જોવાઈ રહ્યાંનું ન્યુઝફર્સ્ટ જણાવે છે.

(8:43 pm IST)