News of Saturday, 8th September 2018
દહેગામ APMCની ચૂટણીંમાં ખેડૂત વિભાગમાં પરિવર્તન પેનલનો જબરી જીત :8માંથી 7 ઉમેદવારો વિજયી
દહેગામ APMCમાં ચૂંટણી યોજાઇ હતી આ ચૂંટણી ભારે રસાકસીવાળી બની રહી હતી. ખેડૂત વિભાગમાં પરિવર્તન પેનલનો વિજય થયાની જાહેરાત કરાઇ હતી. પરિવર્તન પેનલનાં કુલ ૮માંથી ૭ ઉમેદવારો વિજયી બનતા પેનલનો ઉત્સાહ ચરમ પર હતો
. પેનલનાં સભ્યોએ એક બીજા પર ગુલાલ છાંટી વધામણી આપીને વિજયની ઉજવણી કરી હતી. આ ચૂંટણીમાં પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ જામ્યો હતો.
(11:49 pm IST)