ગુજરાત
News of Monday, 8th August 2022

વિધાનસભા ચૂંટણી પૂર્વે વધુને વધુ યુવા મતદારો ઉમેરવા ૧ર મીથી રર ઓગસ્‍ટ મતદાતા મહોત્‍સવ

ચૂંટણી પંચે આવી રહેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીમાં વધૂને વધુ યુવા મતદારો ઉમેરવા ૧ર મીથી રર ઓગસ્‍ટ મતદાતા મહોત્‍સવનું આયોજન કર્યુ છે. ‘આવો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનીએ' એ ખાસ થીમ ઉપર ઓડિયો-વીડીયો-ઇ-પોસ્‍ટ-ટેગ લાઇન-પોસ્‍ટર ડીઝાઇન સ્‍પર્ધા યોજાશેઃ જીતનારને પ્રમાણ પત્ર-રોકડ પુરસ્‍કાર અપાશેઃ શાળા-કોલેજો-આઇટીઆઇમાં ખાસ જાગરૂકતા કાર્યક્રમો થશે

 

(12:12 pm IST)