News of Wednesday, 8th August 2018
અમદાવાદના દાણીલીમડામાં ટ્રાફિક ડ્રાઈવ :ભાજપ કાર્યકરની ઓફિસ બહારના દબાણો હટાવાયા
અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા દાણીલીમડામાં પણ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ છે. જેમાં દાણીલીમડા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી થઈ રહી છે. જેસીબી મશીનની મદદથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકરની ઓફિસ બહાર રહેલા બાકડા અને ગેરકાયદે દબાણ પણ હટાવવામાં આવ્યુ છે
(1:32 pm IST)