ગુજરાત
News of Wednesday, 8th July 2020

રાજયની મહા નગરપાલિકાઓમાં નવું સીમાંકન, વોર્ડ બેઠકોમાં વધારો

ગાંધીનગરમાં ૧૧ વોર્ડ અને ૪૪ બેઠકો

જામનગરમાં ૧૬ વોર્ડ ૬૪ બેઠકો.

સુરતમાં ૩૦ વોર્ડ ૧૨૦ બેઠકો

ભાવનગરમાં ૧૩ વોર્ડ ૫૨ બેઠકો

વડોદરામાં ૧૯ વોર્ડ ૭૬ બેઠકો.

ગાંધીનગરમાં ૪૪ બેઠકો માંથી ૫ SC મહિલા માટે અનામત જેમાંથી ૩ લ્ઘ્ મહિલા માટે

૧ ST માટે

૪ બેઠક પછાત વર્ગ માટે જેમાંથી ૨ મહિલા માટે

૨૨ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે.

જામનગરમાં

૬૪ બેઠક પૈકી SC માટે ૪ જેમાંથી ૨ મહિલા અનામત

૧ બેઠક લ્વ્ મહિલા માટે ૬ પછાત વર્ગ માટે ૩ મહિલા અનામત

૩૨ બેઠક મહિલાઓ માટે અનામત

વડોદરામાં ૭૬ બેઠક પૈકી ૫ SC માટે જેમાંથી ૩ SC  મહિલા અનામત

૩ બેઠક ST માટે જેમાંથી ૨ મહિલા માટે અનામત જયારે ૮ બેઠક પછાત વર્ગ માટે જેમાંથી ૪ મહિલા માટે અનામત ૩૮ બેઠકો મહિલાઓ માટે

ભાવનગર

૫૨ બેઠકો પૈકી ૩ SC માટે જેમાંથી ૨ SC મહિલાઓ માટે ૫ બેઠક પછાત વર્ગ માટે જેમાંથી ૩ મહિલા માટે ૨૬ મહિલાઓ માટે અનામત

સુરત...

૧૨૦ બેઠક પૈકી ૩ SC માટે જેમાં ૨ મહિલાઓ માટે અનામત ૪ બેઠકો પછાત વર્ગ માટે જેમાંથી ૨ ST મહિલાઓ માટે , ૧૨ બેઠક પછાત વર્ગ માટે અનામત જેમાંથી ૬ મહિલા અનામત ૬૦ બેઠકો મહિલાઓ માટે અનામત

(5:34 pm IST)