ગુજરાત
News of Tuesday, 7th July 2020

કેન્દ્ર સાશીત પ્રદેશ દીવ કોરોનાએ માઝા મુકી : એક જ દિવસમાં વધુ ૯ કેસ પોઝિટિવ નોંધાયા

SBI બેન્કના સાત કર્મચારીઓ અને શાકભાજી વેચનાર મહિલા અને પુરુષને કોરોના : શાકભાજી માર્કેટ તથા એસ.બી.આઈ બેંક બંધ કરાયા

કેન્દ્ર સાશીત પ્રદેશ દીવ માં નવ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે તેમા એસ.બી.આઈ બેંક ના સાત કર્મચારી તેમજ ઉના થી શાક વેચવા આવતા બે વ્યક્તિઓ જેમાં એક મહિલા અને એક પુરૂષ કુલ નવ કેસ પોઝિટિવ નોંધાયા છે

 

હાલ પુરતી શાકભાજી માર્કેટ તથા એસ.બી.આઈ બેંક બંધ કરાયેલ છે

(9:50 pm IST)