ગુજરાત
News of Friday, 8th June 2018

પાટણ પાસે જાનને અકસ્માતઃ૩ના મોત, ૨૦ ઘાયલ

પાટણ જાનૈયાને નડયો અકસ્માતઃ ટ્રેકટર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતઃ ૩ વ્યકિતના મોત :૨૦થી વધુ ઇજાગ્રસ્તઃ રાધનપુરના હામિરપુરની થરાથી માનપુર જતી હતી જાનઃ ઇજાગ્રસ્તોને સારવાર માટે રેફરલ હોસ્પીટલ ખસેડાયાઃ રાધનપુર ભાડિયા ગામ નજીકનો બનાવ

(12:46 pm IST)