ગુજરાત
News of Friday, 8th June 2018

ઇજનેરીનું ૧૧મીએ અને ફાર્મસીનુ ૧૩મીએ મેરીટ જાહેર

અમદાવાદ, તા.૮: ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી- ડિપ્લોમા ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયામાં ફેરફાર થયો છે. ડિગ્રી એન્જિનિયરિંગ માટેની ૧૩ જૂને મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયામાં મેરીટ લિસ્ટ ૧૫ જુને જાહેર કરવામાં આવશે. આ સાથે જ એન્જિનિયરિંગમાં ચોઇસ ફિલિંગ રાઉન્ડ ૧૩થી ૧૯ જુન દરમિયાન થશે. જયારે કે ફાર્મસીની ૧૫થી ૧૮ જૂન દરમિયાન ચોઇસ ફિલિંગ રાઉન્ડમાં વિદ્યાર્થીઓ પોતાની કોલેજ પસંદ કરી શકશે.

(11:45 am IST)