ગુજરાત
News of Saturday, 8th May 2021

ડાંગ જિલ્લામાં કોરોના કંટ્રોલમાં : આજે ૮ નવા કેસો સામે ૭ દર્દી ઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : કુદરતને ખોળે વસેલ ડાંગ જિલ્લામાં કોરોના કંટ્રોલમાં જણાય છે. આજે એટલે કે ૦૮ મી મે ના રોજ જીલ્લામાં ૮ નવા કેસો આવેલ છે.. જેની સામે ૭ દર્દીઓ કોરોના મુકત થયેલ છે. હાલ માં જીલ્લામાં ૮૫ એક્ટિવ કેસો છે. જયારે ૯૦૧ વ્યક્તિ હોમ કોરોંનટાઈન છે

(7:31 pm IST)