ગુજરાત
News of Thursday, 8th April 2021

અમદાવાદની અલગ અલગ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે ૨૦૦૦ નવા બેડ ઉભા કરવામાં આવશે

ગાંધીનગર: ગુજરાત સરકારે તાકીદના ધોરણે અમદાવાદમાં અલગ-અલગ હોસ્પિટલોમાં કોરોના પેશન્ટ માટે ૨૦૦૦ નવા બેડ વધારવાની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદમાં કોરોના રોજેરોજ વધી રહ્યો હોય આ નિર્ણય લેવાયો છે.

મેડિસિટી હોસ્પિટલ : ૮૫૦ બેડ

ગુજરાત કેન્સર સોસાયટી : ૧૬૦

એમ એમ એસ હોસ્પિટલ : ૨૪૦

SVP હોસ્પિટલ : ૫૦૦ 

યુ એન મહેતા : ૧૩૦

ખાનગી હોસ્પિટલ : ૨૮૧

અમદાવાદની અલગ અલગ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે ૨૦૦૦ નવા બેડ ઉભા કરવામાં આવશે

(4:15 pm IST)