News of Monday, 8th March 2021
બનાસકાંઠા જિલ્લામાં બિન હથિયાર ધારી પાંચ પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલી
બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટ્રોની વહીવટી કારણોસર જાહેરહિતમાં બદલી કરાઈ છે
(9:56 pm IST)