News of Saturday, 8th February 2020
અધિક કલેકટર કક્ષાના ૮ અધિકારીઓની બદલી
ઔડાના ડી.કે. પટેલ ભાવનગર ડી.આર.ડી.એ.માં એમ.કે. પાટડિયાની બોટાદમાં બદલી
ગાંધીનગર, તા. ૮ :. રાજ્ય સરકારે જી.એ.એસ. કેડરના ૮ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે તે નીચે મુજબ છે.
ક્રમ |
નામ |
હાલની જગ્યા |
બદલીની જગ્યા |
૧ |
એચ.આર. કેલૈયા |
નિયામક, ડી.આર.ડી.એ. ભાવનગર |
અધિક ચૂંટણી અધિકારી સુરત |
૨ |
એચ.ટી. યાદવ |
જી.એસ.આઈ.ડી.એસ. |
નિયામક ડી.આર.ડી.એ. ગાંધીનગર |
૩ |
આર.ટી. ઝાલા |
એ.એસ.ડી. ટ્રાન્સપોર્ટ વિભાગ ગાંધીનગર |
નિયામક, ડી.આર.ડી.એ.-ખેડા |
૪ |
એન.ડી. પરમાર |
ચૂંટણી વિભાગ - ગાંધીનગર |
નિવાસ અધિક કલેકટર - પાટણ |
૫ |
ડી.કે. પટેલ |
ઔડા |
નિયામક, ડી.આર.ડી.એ.-ભાવનગર |
૬ |
આર.વી. બારિયા |
પ્રોજેકટ વહીવટદાર નર્મદા |
પ્રાદેશિક નગરપાલિકા કચેરી-અમદાવાદ |
૭ |
એમ.કે. પાટડિયા |
અધિક ગ્રામ વિકાસ કમિશનર-ગાંધીનગર |
નિયામક, ડી.આર.ડી.એ.-બોટાદ |
૮ |
બી.એમ. પટેલ |
નિયામક, ડી.આર.ડી.એ.-બોટાદ |
નિયામક, ડી.આર.ડી.એ.-ભરૂચ |
(11:36 am IST)