News of Wednesday, 7th December 2022
અંકલેશ્વરના કોંગ્રેસ ઉમેદવારે ભાજપ નેતા સામે ફરિયાદ નોંધાવી
ભાજપ અગ્રણી સંદીપ પટેલે કોંગી ઉમેદવાર વિજયસિંહને ધમકી આપી:કથિત ઓડિયો પણ વાયરલ થયો હતો.
અંકલેશ્વરના કોંગ્રેસ ઉમેદવારે ભાજપ નેતા સામે ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપ અગ્રણી સંદીપ પટેલે કોંગી ઉમેદવાર વિજયસિંહને ધમકી આપી હતી, જેનો કથિત ઓડિયો પણ વાયરલ થયો હતો.
(9:13 pm IST)