ગુજરાત
News of Thursday, 6th December 2018

વિશ્વમાં સૌપ્રથમ '' હયુમન ટેલીરોબોેટિક કોરોનરી ઇન્ટરવેન્શનની શોધ કરનાર પદ્મશ્રી ડો. તેજસભાઇ પટેલનું અમદાવાદમાં મહંત સ્વામી દ્વારા સન્માન

અમદાવાદઃ  અહિના મણિનગર શ્રીસ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીએ તાજેતરમાં વિશ્વ પ્રથમ હયુમન ટેલીરોબોેટિક કોરોનરી ઇન્ટરવેશનની શોધ કરી સફળતાપૂર્વક દર્દીનું ઓપરેશન કરવા બદલ  પદ્મશ્રી ડો. તેજસભાઇ પટેલનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

(9:15 pm IST)