ગુજરાત
News of Thursday, 6th December 2018

સુરતમાં ડુપ્લીકેટ જીન્સના કારોબારનો પર્દાફાશ : એમ ટુ એમ બ્યુટીકમાં પોલીસને સાથે રાખી દરોડો

સુરતમાં ડુપ્લીકેટ જીન્સના કારભારનો પર્દાફાશ થયો છે. લંબે હનુમાન રોડના એમ ટુ એમ બ્યુટીકમાં પોલીસે રેડ કરી હતી. અને ખાનગી કંપનીની જીન્સની ડુપ્લિકેશન કરવામાં આવી રહી હતી. કંપનીના ટ્રેડમાર્ક અને લોગોનો ઉપયોગ કરી ડુપ્લીકેટ જીન્સનું વેચાણ કરાતું હતું. કંપનીએ પોલીસને સાથે રાખી રેડ કરી હતી.

(10:36 pm IST)