ગુજરાત
News of Monday, 7th October 2019

રાજસ્થાન અને અમદાવાદના નારોલના દુષ્કર્મનો આરોપી ભરૂચના દહેજથી ઝડપાયો

આરોપી રાજસ્થાનના કુશલગઢના વાગોલ ગામનો વતની

અમદાવાદ : રાજસ્થાન અને અમદાવાદના ડબલ રેપના ગુનાના આરોપીને ભરૂચના દહેજથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી રાજસ્થાનથી બળાત્કાર કરી અમદાવાદ ભાગી આવ્યો હતો.

ત્યારબાદ અમદાવાદના નારોલ ખાતે વધુ એક બળાત્કારનો ગુનો કર્યો હતો.આરોપી રાજસ્થાનના કુશલગઢના વાગોલ ગામનો મૂળ રહેવાસી છે.

(10:01 pm IST)