ગુજરાત
News of Saturday, 7th July 2018

નવસારીના બીલોમોરા દેવધા રેલવ બ્રિજ પર મોટી દુર્ઘટના ટળી : ગેંગમેને પોતાનો શર્ટ કાઢી હવામાં લહેરાવી ટ્રેન થોભાવી

નવસારીના બીલોમોરા દેવધા રેલવ બ્રિજ પર મોટી દુર્ઘટના ટળી હતી.રેલવે ટ્રેક ઉપર પાટામા બોલ્ટ નીકળ ફ્રેકચર થયું હતુ.જો કે ગેંગમેને પોતાનો શર્ટ કાઢી હવામાં લહેરાવી ટ્રેન થોભાવી હતી.જયપુર બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી ત્યારે ગેંગમેનને બાબત ધ્યાને આવી હતી.આખરે ગેંગ મેનની સતર્કતાને પગલે દુર્ઘટના ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

(10:15 pm IST)