ગુજરાત
News of Saturday, 7th July 2018

દિવ્યાંગો માટેની નેશનલ ગેમ્સનો ગાંધીનગર ખાતે ઉદઘાટન કરાયો

ગાંધીનગર :દિવ્યાંગો માટેની ખેલો ઇન્ડિયા નેશનલ ગેઇમ્સનો આજે સાંજે 6.30 કલાકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, કોબા,ગાંધીનગર ખાતે ઉદઘાટન સમારોહ યોજાયો હતો  સમાજનું અભિન્ન અંગ એવા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે યોજાનાર આ સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે.

 

(11:43 pm IST)