ગુજરાત
News of Sunday, 7th June 2020

સુરતમાં આજે વહેલી સવારથી દે ધનાધન અનરાધાર વરસાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાણી ભરાતા અનેક લોકોને પરેશાન

સુરત : હજુ તો ચોમાસાની શરૂઆત થઈ નથી ત્યાં સુરત જિલ્લાના ઉમરાપાડ તાલુકામાં આભ ફાટતા 9 ઇંચથી વધુ વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે આજે વહેલી સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા પામ્યા હતા. ઉપરાંત સિવિલ કેમ્પસમાં પણ પાણી ભરાય ગયા હતા .

વાવાઝોડાને લઈને શનિવારે સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતુ. ગત મોડી રાત્રીએ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે સવારે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતોવાવાઝોડાને લઈને શનિવારે સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતુ. ગત મોડી રાત્રીએ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે સવારે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો .

વાવાઝોડાને લઈને શનિવારે સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતુ. ગત મોડી રાત્રીએ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે સવારે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો .

મેઘરાજાની તૂફાની એન્ટ્રી સાથે ગઇકાલે  માત્ર બે કલાકમાં 182 મીમી (સાડા સાત ઈંચ) વરસાદ પડી ગયો હતો. એટલુ નહીં ત્યાર બાદ પણ મેઘરાજાની સવારી યથાવત રહેતા સાંજે બે કલાકમાં વધુ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ ચાર કલાકમાં ઉમરપાડામાં સાડા નવ ઈંચ વરાસદ નોંધાયો હતો. મેઘરાજાની તૂફાની એન્ટ્રી સાથે ગઇકાલે  માત્ર બે કલાકમાં 182 મીમી (સાડા સાત ઈંચ) વરસાદ પડી ગયો હતો. એટલુ નહીં ત્યાર બાદ પણ મેઘરાજાની સવારી યથાવત રહેતા સાંજે બે કલાકમાં વધુ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ ચાર કલાકમાં ઉમરપાડામાં સાડા નવ ઈંચ વરાસદ નોંધાયો હતો.

મેઘરાજાની તૂફાની એન્ટ્રી સાથે ગઇકાલે  માત્ર બે કલાકમાં 182 મીમી (સાડા સાત ઈંચ) વરસાદ પડી ગયો હતો. એટલુ નહીં ત્યાર બાદ પણ મેઘરાજાની સવારી યથાવત રહેતા સાંજે બે કલાકમાં વધુ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ ચાર કલાકમાં ઉમરપાડામાં સાડા નવ ઈંચ વરાસદ નોંધાયો હતો.

આજે વહેલી સવારથી સુરત શહેર તેમજ ઓલપાડ તાલુકામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના કતારગામ વરાછા , અડાજણ, વેસુ , સીટી લાઈટ , અઠવા , નાનપુરા , સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક કલાક સુધી વરસાદ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે કતારગામ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આજે વહેલી સવારથી સુરત શહેર તેમજ ઓલપાડ તાલુકામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના કતારગામ વરાછા , અડાજણ, વેસુ , સીટી લાઈટ , અઠવા , નાનપુરા , સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક કલાક સુધી વરસાદ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે કતારગામ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

આજે વહેલી સવારથી સુરત શહેર તેમજ ઓલપાડ તાલુકામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના કતારગામ વરાછા , અડાજણ, વેસુ , સીટી લાઈટ , અઠવા , નાનપુરા , સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક કલાક સુધી વરસાદ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે કતારગામ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

જ્યારે નવી સિવિલ હોસ્પિટલ કે જે હાલમાં કોવિડ 19 હોસ્પિટલ તરીકે કામ કરે છે ત્યાં પણ પાણી ભરાય ગયા હતા હતાનવી સિવિલ કેમ્પસમાં ઈમરજન્સી વિભાગથી લઈને સુપ્રિટેન્ડન્ટ ઓફિસ સુધી પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત કાર પાર્કિંગ કેન્ટીન તેમજ મેડિકલ કોલેજ પાસે પણ પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાને કારણે દર્દીઓ સહિત હોસ્પિટલનો સ્ટાફ તેમજ સ્થાનિક હેરાન થયા હતા. વરસાદને કારણે વાતાવરણમાં આવેલા પલટાને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બફારાથી પણ લોકોને રાહત મળી છે. સુરતના કેટલાક વિસ્તાર હિલ સ્ટેશન જેવા પણ લાગતા હતા. જ્યારે નવી સિવિલ હોસ્પિટલ કે જે હાલમાં કોવિડ 19 હોસ્પિટલ તરીકે કામ કરે છે ત્યાં પણ પાણી ભરાય ગયા હતા હતાનવી સિવિલ કેમ્પસમાં ઈમરજન્સી વિભાગથી લઈને સુપ્રિટેન્ડન્ટ ઓફિસ સુધી પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત કાર પાર્કિંગ કેન્ટીન તેમજ મેડિકલ કોલેજ પાસે પણ પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાને કારણે દર્દીઓ સહિત હોસ્પિટલનો સ્ટાફ તેમજ સ્થાનિક હેરાન થયા હતા. વરસાદને કારણે વાતાવરણમાં આવેલા પલટાને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બફારાથી પણ લોકોને રાહત મળી છે. સુરતના કેટલાક વિસ્તાર હિલ સ્ટેશન જેવા પણ લાગતા હતા.

જ્યારે નવી સિવિલ હોસ્પિટલ કે જે હાલમાં કોવિડ 19 હોસ્પિટલ તરીકે કામ કરે છે ત્યાં પણ પાણી ભરાય ગયા હતા હતાનવી સિવિલ કેમ્પસમાં ઈમરજન્સી વિભાગથી લઈને સુપ્રિટેન્ડન્ટ ઓફિસ સુધી પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત કાર પાર્કિંગ કેન્ટીન તેમજ મેડિકલ કોલેજ પાસે પણ પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાને કારણે દર્દીઓ સહિત હોસ્પિટલનો સ્ટાફ તેમજ સ્થાનિક હેરાન થયા હતા. વરસાદને કારણે વાતાવરણમાં આવેલા પલટાને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બફારાથી પણ લોકોને રાહત મળી છે. સુરતના કેટલાક વિસ્તાર હિલ સ્ટેશન જેવા પણ લાગતા હતા.

(11:54 am IST)