News of Tuesday, 7th February 2023
નવી હજ પોલિસી જાહેર : ૪૫ વર્ષથી ઉપરની વયની મહિલાઓ મેહરમ વગર જઇ શકશેઃ વિનામૂલ્યે ફોર્મ મળશે, ફોર્મના ૩૦૦ રૂ. ભરવા નહિ પડે : ૫૦ હજાર સુધી સસ્તી થઇ હજયાત્રા : ભારતને આ વર્ષે હજ માટે ૧.૭૫ લાખનો કોટા આપવામાં આવ્યો
કુલ કોટાના ૯૦% હજ કમિટી ઓફ ઇન્ડિયાને અને પ્રાઇવેટ ઓપરેટરોને ૧૦% ફાળવવામાં આવશે : મહિલાઓ, બાળક, વિકલાંગ વ્યક્તિઓ અને વળદ્ધો માટે વિશેષ વ્યવસ્થા : હજ યાત્રાના ૨૫ પ્રસ્થાન સ્થળમાં અમદાવાદ, મુંબઇ, દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરૂ, ચેન્નાઇ, શ્રીનગર, રાંચી, ગયા, ઓરંગાબાદ, વારાણસી, જયપુર, નાગપુર, કોચ્ચિ, લખનઉં, કન્નૂર, વિજયવાડા, અગરતલા અને કાલીકટ સામેલ
(4:15 pm IST)