ગુજરાત
News of Tuesday, 7th January 2020

રાજયની સરકારી હોસ્પિટલોમાં અનેક નવજાત શિશુઓના મૃત્યુના અહેવાલો પ્રસિદ્ધ થતાં ગુજરાત સરકારે બગડેલા સાધનોને જલ્દીથી રીપેર કરાવવાનો આદેશ આપ્યો

        સાધનો બંધ થવા વગેરેના પ્રશ્નો માટે સેલ કરશે કામ. કોઈપણ સાધન બંધ થાય તો તાત્કાલીક ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે. આરોગ્ય કમિશ્નરના નેજા હેઠળ ટેકનીકલ સેલ કરાશે ઉભો

(6:22 pm IST)