ગુજરાત
News of Tuesday, 7th January 2020

નિખિલ સવાણીનો સળગતો આરોપ : મારા પર ચાકુ અને લાકડીથી હુમલો કરનાર ABVPના ગુંડાઓને પોલીસને પુરો ટેકો

અમદાવાદ, તા.૭:  દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડદ્યા અમદાવાદમાં પડ્યા છે. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની દ્યટના બની છે. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો ખ્ગ્સ્ભ્નાં કાર્યકર્તાઓ ઘ્ખ્ખ્ના સમર્થન માટે અને ફલ્શ્ત્ના કાર્યકર્તાઓ વિરુદ્ઘમાં પ્રદર્શન કરવા માટે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ખ્ગ્સ્ભ્ કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં. અહીં બંન્ને વિદ્યાર્થી જૂથ વચ્ચે દ્યર્ષણ અને મારામારી થઇ હતી અને હળવો પથ્થરમારો પણ થયો હતો. ખ્ગ્સ્ભ્નાં કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે એનએસયુઆઈનાં કાર્યકર્તાઓ લાકડી, ચપ્પા અને અન્ય હથિયારો લઇને પ્રદર્શનમાં આવ્યાં હતાં અને પછી હુમલો કર્યો હતો. આ દ્યર્ષણ દરમિયાન ફલ્શ્ત્દ્ગક્ન રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે મારી લોહીલુહાણ કરવામાં આવ્યો છે.

આ હુમલા પછી નિખિલ સવાણી આક્ષેપ કરતા કહ્યું કે, ખ્ગ્સ્ભ્ના કાર્યકરોએ દાદાગીરી કરી છે. તેમણે આરોપ મુકીને કહ્યું છે કે અમે શાંતિપ્રિય રીતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. અમારી પર ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ ગોહેલ અને હૃત્વિજ પટેલે અને તમામ લોકોએ મારા પર ચાકુ અને ડંડાથી હુમલો કર્યો હતો અને પોલીસ પણ તેમને ખુલ્લેઆમ ટેકો આપી રહી હતી.

આ મામલે ખ્ગ્સ્ભ્ સાથે સંકળાયેલા નેતા હૃત્વિજ પટેલે પોતાનો મત વ્યકત કરતા કહ્યું છે કે 'ગુજરાતના યુવાનોમાં હિંસાને કોઈ સ્થાન ન હોઈ શકે. પોતાની વાત યોગ્ય પ્લેટફોર્મ પર ગાંધીજીના માર્ગે હોઈ શકે. આ કોઈ પ્રિપ્લાન્ડ એટેક નથી પણ કદાચ ઉત્સાહના અતિરેકમાં આ દ્યર્ષણ થયું હોય. આ દ્યટનામાં પોલીસ અને મીડિયાનું વલણ પ્રશંસનીય છે. આ દ્યટના ગણતરીની મિનિટો માટે બની હતી અને બહુ જવાબદારીપૂર્વક ટૂંક સમયમાં એના પર કાબૂ મેળવી લેવાયો છે. મને ગુજરાત સરકાર પર વિશ્વાસ છે કે બહુ જલ્દી યોગ્ય ગુનેગારોને ઝડપી લેવામાં આવશે. આ ખોટું થયું છે. આવી રીતે ફલ્શ્ત્એ ખ્ગ્સ્ભ્ના કાર્યાલય પર આવવાની જરૂર નથી. ખ્ગ્સ્ભ્ કે ફલ્શ્ત્હ્ય્ પહેલાંથી પ્લાનિંગ નહોતું કર્યું અને ફલ્શ્ત્દ્ગનાઝંડાની લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો અને ઝંડા રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા હતા.'

(3:36 pm IST)