News of Thursday, 6th December 2018
'ઇ-ઓફીસ અન્વયે રેરા પ્રોજેકટ એપ્લીકેશનની ઓનલાઇન ચકાસણીઃ કવેરી અંગે અગત્યના સૂચનોઃ ડેવલોપરને એપ્લીકેશન સબમીશન અને ઇ-મેલ દ્વારા કવેરીની પૂર્તતા સંબંધી નવા ફેરફારો
અમદાવાદઃ રાજય સરકાર દ્વારા રીયલ એસ્ટેટ એકટ અન્વયે ગુજરેરાની સ્થાપના કરાયા બાદ હવે પ્રોજેકશન એપ્લીકેશન ઓનલાઇન ચકાસણી કામગીરી ઇ-ઓફિસ હેઠઇ કરાશે તેમા ડેવલોપરને એપ્લીકેશન સબમીશન અને ઇ-મેલ દ્વારા કવેરી પૂર્તતા સબંધી રાહતરૃપ નવા ફેરફારો કરાયા છે.
(8:34 pm IST)