News of Friday, 6th September 2019
સુરતના ડીંડોલી વિસ્તારમાં કાર પાર્ક કરવાની બાબતે મારામારી : ઘટના સીસીટીવીમાં કેદ
સુરતના ડીંડોલી વિસ્તારમાં કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે મારામારીની ઘટના બની હતી. પાર્કિંગ કરવા બાબતે ઝપાઝપી બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં
મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટના બાદ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
(12:52 am IST)