News of Saturday, 6th June 2020
અમદાવાદના માંડલમાં બે વેપારીઓ પર ફાયરીંગ : લોખંડના પાઇપ અને બેઝથી કર્યો જીવલેણ હુમલો
દુકાનેથી પરત ફરતા વેપારીઓ પર પૈસાની લેતીદેતી મામલે હુમલો કરાયો
અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે દુકાનેથી પરત આવી રહેલા 2 વેપારી પર ફાયરિંગ સહિત ખૂની હુમલો થયો છે જાણવા મળ્યા મુજબ પૈસાને લેવડ દેવડ બાબતે દેશી કટ્ટા થી ફાયરિંગ સહિત લોખંડની પાઇપ અને બેઝ જેવા ઘાતક હથિયારોથી હુમલોકર્યો હતો
ઘવાયેલ બંને વેપારીઓને વિરમગામની શિવ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે આ અંગે
વધુ તપાસ માંડલ પોલીસે હાથ ધરી છે
(10:27 am IST)