News of Monday, 5th December 2022
બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન પૂર્ણ: સરેરાશ 62 ટકાથી વધુ મતદાન
ટૂંકસમયમાં જ સત્તાવાર આંકડા થશે જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન પૂર્ણ થયુ છે. બીજા તબક્કામાં સરેરાશ 62 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે. આ સાથે 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયુ છે. પ્રથમ તબક્કામાં પણ 61 ટકા મતદાન નોંધાયુ હતુ. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન નોંધાયુ હતુ.
(6:32 pm IST)