ગુજરાત
News of Thursday, 5th July 2018

વડોદરા કોર્પોરેશનની મિલ્કત જપ્તીનો હુકમ

વડોદરા  તા. ૫ : જમીન સંપાદન મામલે વડોદરા મહાનગર પાલિકા કેસ હારી જતા કોર્ટ દ્વારા મિલકત જપ્તીનો હુકમ કરવામાં આવ્યો હતો.જયારે આજે કોર્ટના અધિકારીઓ દ્વારા સમન્સ બજાવવામાં આવ્યું હતું. સેવાસદનને ૧ કરોડ ચૂકવવાના આદેશના મામલે સિવિલ કોર્ટે જમીન સંપાદનને સમન્સ મોકલ્યું હતુ. સિવિલ કોર્ટના અધિકારીઓ ફરિયાદી અહેમદ બંધુઓને લઈને જમીન સંપાદનની કચેરીએ પહોચ્યા હતા. જપ્તીની કાર્યવાહી માટે સેવાસદનના લીગલ સેલને સાથ આપવા વાત કરી હતી.

(11:40 am IST)