ગુજરાત
News of Wednesday, 5th May 2021

તાપી જિલ્લામાં આજે ૭૦ નવા કેસો સામે ૫૪ દર્દીઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી : તાપી જિલ્લાના તાલુકા ઓ માં આજે એટલે કે ૦૪ થી મે નાં રોજ વાલોડ ૧૭, વ્યારા ૧૫, ડોલવણ ૦૫, સોનગઢ ૨૯, ઊછલ્લ ૦૩, અને નિઝર ૦૧ મળી ૭૦ નવા કેસો આવેલ છે.

(8:59 pm IST)