ગુજરાત
News of Friday, 5th March 2021

ઉર્જા મંત્રી સૌરભ પટેલે રસી મુકાવી

ગાંધીનગર : ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો બાદ જણાવેલ કે આભાર ભારતના વૈજ્ઞાનિકો અને ડોકટરોને કે જેમણે સતત કાર્ય કરીને આ રસી તૈયાર કરી વિશેષ આભાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો કે જેમની સતત પ્રેરણાા અને માર્ગદર્શનના કારણે આ શકય બન્યુ છે. જેઓ રસીકરણ માટે પાત્ર છે અને એ બધાને હું વિનંતી કરૃં છુ કે વહેલામાં વહેલી તકે રસીકરણ કરાવશો અને આવો સૌ સાથે મળીને આપણે ભારતને કોરોના મુકત કરીએ.

(4:42 pm IST)