News of Tuesday, 5th February 2019
કોંગ્રેસે કરી ચૂંટણી સમિતિઓની જાહેરાત : પ્રદેશ ચૂંટણી સમિતિમાં ૨૮ સભ્યોનો સમાવેશ : અર્જુન મોઢવાડીયા ચૂંટણી પ્રબંધન સમિતિના ચેરમેન
૪૩ સભ્યોની પ્રચાર સમિતિની જાહેરાત : રાજીવ સાતવ, અમિત ચાવડા, ધાનાણી પ્રદેશ સમિતિ : અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતિના બનાવ્યા કન્વીનર : જગદીશ ઠાકોરને બનાવ્યા પ્રચાર સમિતિના સભ્ય : ૧૫ સભ્યોની મીડીયા કો-ઓર્ડીનેશન કમીટીની પણ જાહેરાત : ચૂંટણી પ્રબંધન સમિતિમાં ૯ સભ્યોની જાહેરાત : અર્જુન મોઢવાડીયા ચૂંટણી પ્રબંધન સમિતિના ચેરમેન : મધુસુદન મિસ્ત્રીને બનાવાયા ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન : મનિષ દોશી બન્યા ચૂંટણી ઢંઢેરા સમિતિના કન્વીનર : ચૂંટણી ઢંઢેરા સમિતિના ૨૨ સભ્યોનો સમાવેશ.
(3:31 pm IST)