News of Tuesday, 5th January 2021
રાજ્યના 66 મહાનગરપાલિકા,81 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયતો તેમજ 231 તાલુકા પંચાયતોની મતદાર નોંધણીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ
અમદાવાદ : રાજ્યના 66 મહાનગરપાલિકા,81 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયતો તેમજ 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય આ સ્વરાજ્યના એકમોની મતદાર યાદીની સબંધિત મતદાર નોંધણીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરાઈ છે
(9:34 pm IST)