ગુજરાત
News of Friday, 4th December 2020

ભાજપ સરકારના ખેડૂત વિરોધી કાળા કાયદા વિરુદ્ધ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હલ્લાબોલ..

4 ડિસેમ્બર શુક્રવારના રોજ જગતના તાત ખેડૂતોને ખત્મ કરવા ભાજપ સરકારે પસાર કરેલા કાળા કાયદા વિરુદ્ધ અવાજ ઉઠાવવા સૌ ખેડૂતો જોડાય.
ઉક્ત કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે કલેકટરશ્રીની કચેરી, પાટણ ખાતે 10:00  કલાકે હાજર રહેશે

(12:18 am IST)