News of Monday, 4th December 2017
દક્ષિણ ગુજરાતમાં 'ઓખી''વાવઝોડાનાં કારણે એલર્ટ
દરિયા કાંઠાના ત્રણ તાલુકાના 63 ગામોમાં એલર્ટ જાહેર ;તંત્ર સાબદું
દક્ષિણ ગુજરાતમાં 'ઓખી''વાવઝોડાનાં કારણે એલર્ટ :દરિયા કાંઠાના ત્રણ તાલુકાના 63 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ; તંત્ર સાબદું થઇ ગયું છે.
(9:40 pm IST)