News of Monday, 4th December 2017
અમદાવાદ શહેર જિલ્લામાં ૪૧ હજારથી વધુ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે: પોલીસ હેડકવાર્ટર ખાતે ૪૭૬૪ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ્સથી મતદાન: કલેક્ટરશ્રીએ મુલાકાત લઇ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું
અમદાવાદ: અમદાવાદ શહેર જિલ્લામાં ૪૧ હજારથી વધુ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે : પોલીસ હેડકવાર્ટર ખાતે ૪૭૬૪ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ્સથી મતદાન કર્યું: કલેક્ટરશ્રીએ મુલાકાત લઇ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતુ.
(8:55 pm IST)