News of Monday, 4th December 2017
મહેસાણાની બેચરાજી બેઠક પર કોંગ્રેસના નારાજ નેતાઓ એક થયા
કોંગ્રેસના ઉમેદવારને નારાજ નેતાઓએ ટેકો જાહેર કર્યો : અપક્ષ ઉમેદવારી કરનાર કિરીટ પટેલની મુશ્કેલી વધી : અપક્ષ ઉમેદવાર કિરીટ પટેલને સમર્થન આપ્યું હતું : કોંગ્રેસના તમામ નારાજ નેતાઓને પક્ષ દ્વારા મનાવી લેવાયા
(1:45 pm IST)