ગુજરાત
News of Monday, 4th November 2019

ગુજરાતના બંદરોએ ગંભીર ચેતવણી સૂચક યલો સિગ્નલ

નલિયા, ઉપરાંત મુન્દ્રાના કણઝરા ટપ્પર માં ધોધમાર દોઢ થી બે ઇંચ વરસાદ, ભચાઉમાં પણ ધોધમાર વરસાદ ચાલુ છે

ગુજરાતના બંદરોએ ગંભીર ચેતવણી સૂચક યલો સિગ્નલ મુકવામાં આવ્યા છે

(5:41 pm IST)