ગુજરાત
News of Friday, 4th October 2019

દશેરા પહેલા અમદાવાદ આરોગ્ય વિભાગ જાગ્યું : ફરસાણની દુકાનોમાં ચેકીંગ : ફૂડ સેમ્પલ લીધા

 

અમદાવાદ : દશેરા પહેલા અમદાવાદ આરોગ્ય વિભાગ જાગ્યું છે હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા દિવસો બાદ દિવાળીનો પર્વ આવશે. ત્યારે તહેવારોની સિઝનમાં લોકો હજારો કિલોની મીઠાઈઓ, ફરસાણ આરોગતા હોય છે. તેવામાં લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવા હેતુથી અમદાવાદમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે અને શહેરની વિવિધ ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરીને ફૂડ સેમ્પલ લીધા.હતા 

(11:44 pm IST)