ગુજરાત
News of Friday, 4th October 2019

નિમણુંકની રાહ જોતા ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓને અંતે કામ મળ્યું: જે.બી. બારૈયાને અમદાવાદ (પ્રોટોકોલ) એન.યુ. મોદનને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ તરીકે મુકાયાઃ અડધો ડઝન અધિકારીએાની પ્રતિક્ષાનો અંત

રાજકોટ : રેવન્યુ વિભાગના ડે. સેક્રેટરી દિલીપ ઠાકોરની સહીથી ઇસ્યુ થયેલ હુકમમાં નિમણુકની લાંબા સમયથી પ્રતિક્ષા કરતા ડે.કલેકટર કક્ષાના અધિકારીઓને અંતે પોસ્ટીંગ મળ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે.

(8:41 pm IST)