ગુજરાત
News of Friday, 4th October 2019

લુણાવાડામાં નળા વિસ્તારમાં ધનેશ્વરી માતાજીના મંદિરે માતાજીના પગલાં પડ્યાની વાતે લોકોના ટોળા ઉમટ્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નળા વિસ્તારમાં ધનેશ્વરી માતાજીના મંદિરે મોડી રાત્રે લોકોના ટોળા ઉમટ્યા. મંદિરમાં માતાજીના પગલાં પડ્યા હોવાની વાત વહેતી થતાં લોકો માતાજીના દર્શન માટે ઉમટ્યા હતા. મંદિરમાં માતાજીએ પગલાં પાડ્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો.હતો 

(12:32 pm IST)