ગુજરાત
News of Thursday, 4th October 2018

બુટલેગર સાથે સાંઠગાંઠ મામલે સાવલી પોલીસ મથકના કોન્સ્ટેબલની ધરપકડ :એક દિવસના રિમાન્ડ મંજુર

 

        (( ફોટો ગુજરાત પોલીસ લોગો )))

વડોદરા:સાવલી પોલીસ મથકના કોન્સ્ટેબલ સામે બુટલેગર સાથે સાંઠગાંઠ રાખવાનું પુરવાર થતા પોલીસ ફરિયાદ દાખલ કરાયા બાદ સાવલી પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ  સાવલી કોર્ટ દ્વારા મંજુર કરાયા છે

 સંજય રાઠોડ નામનો કોન્સ્ટેબલ ટેલિફોનની તપાસમાં બુટલેગર સાથે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું હતું

(12:39 am IST)