News of Monday, 4th July 2022
સુરતમાં 6 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ : સતત વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા
જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચોર્યાસી તાલુકામાં 6 કલાકમાં ચોર્યાસી તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ
સુરતમાં 6 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચોર્યાસી તાલુકામાં નોંધાયો છે. 6 કલાકમાં ચોર્યાસી તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
(11:59 pm IST)