News of Wednesday, 4th July 2018
મહેસાણા: કડીના પીરોજપુરા પાસે ખાદ્યતેલ ભરેલું ટેન્કર રોડ પરથી ખાડામાં પડ્યુ: લોકોએ ખાદ્ય તેલ ભરવા પડાપડી કરી
મહેસાણા : કડીના પીરોજપુરા ગામ પાસે ખાદ્યતેલ ભરેલું ટેન્કર રોડ પરથી ખાડામાં પડ્યુ હતું આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ખાદ્ય તેલ ભરવા પડાપડી કરી હતી
(8:09 pm IST)