News of Saturday, 4th April 2020
ગુજરાતમાં કોરોના કેસો
અમદાવાદ, તા.૪ : ગુજરાતમાં કોરોના વાયરસના વધુ ૧૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૦૮ થઇ છે.
શહેર |
કેસ |
અમદાવાદ |
૪૫ |
વડોદરા |
૦૯ |
સુરત |
૧૩ |
રાજકોટ |
૧૦ |
ગાંધીનગર |
૧૩ |
કચ્છ |
૦૧ |
ભાવનગર |
૦૯ |
મહેસાણા |
૦૧ |
ગીરસોમનાથ |
૦૨ |
પોરબંદરમાં |
૦૩ |
પંચમહાલ |
૦૧ |
પાટણ |
૦૧ |
ગુજરાતમાં કુલ કેસ |
૧૦૮ |
(8:58 pm IST)