ગુજરાત
News of Thursday, 4th March 2021

સરકારી ગોડાઉનમાં માલની ગેરરિતી પોલીસ તપાસ

ગાંધીનગર : બનાસકાંઠા અને શહેરના સરકારી ગોડાઉનમાં ગરરિતી મામલો વિધાનસભામાં ઉછળ્‍યો પુરવઠા મંત્રી જયેશ રાદડીયાનો વિધાનસભા ગૃહમાં જવાબ આપેલ કે ૩ કરોડથી વધુ રકમનો જથ્‍થો ગેરકાયદેસર વેચાણ મામલે કડક કાર્યવાહીના આદેશ થયો છે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાયેલ છે.

 

(4:06 pm IST)